મુખપૃષ્ઠ

વિકિપીડિયામાંથી
Dsvyas (ચર્ચા | યોગદાન) (Mikiofpersia (talk)દ્વારા ફેરફરોને Dsvyas દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવ�) દ્વારા ૦૩:૩૦, ૧૪ મે ૨૦૧૧ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો

શુભ સંધ્યા
વિકિપીડિયા પર તમારું સ્વાગત છે. વિકિપીડિયા મુક્ત વિશ્વકોશ છે જેમાં બધા લખી શકે છે.

આ ગુજરાતી આવૃત્તિ છે જેની શરૂઆત જુલાઈ ૨૦૦૪માં થઈ. અત્યાર સુધીમાં અહીં ૩૦,૩૯૭ લેખો લખાઈ ચુક્યા છે.

જે તે મૂળાક્ષરથી શરૂ થતા બધાં જ લેખો જોવા માટે તેના પર ક્લિક કરો
૦-૯ અં
શ્રેણી ક્ષ ત્ર જ્ઞ શ્ર અઃ


વિકિ લવ્સ વુમન ૨૦૨૧

વિકિ લવ્સ વીમેન સાઉથ એશીયા ૨૦૨૧
સપ્ટેમ્બર ૧ - સપ્ટેમ્બર ૩૦, ૨૦૨૧ વિગતે જોવા માટે!
અહલ્યા હિંદુ ધર્મશાસ્ત્રો (પુરાણો અને ઇતિહાસ)માં વર્ણવેલું એક અગત્યનું મહિલાચરિત્ર છે.

અહલ્યા અથવા અહિલ્યા (સંસ્કૃત: अहल्या) મહર્ષિ ગૌતમની પત્ની હતી. ઘણાં હિન્દુ શાસ્ત્રો પ્રમાણે તેણીને ઇન્દ્રએ લલચાવી હતી, જેના કારણે તેણીના પતિએ શ્રાપ આપ્યો હતો અને વિષ્ણુના સાતમા અવતારમાં રામે આ શ્રાપથી મુક્ત કરાવી હતી. બ્રહ્મા દ્વારા સૌથી સુંદર સ્ત્રી તરીકે નિર્મિત અહલ્યાએ ઉંમરમાં ઘણા મોટા ગૌતમ ઋષિ સાથે લગ્ન કર્યા હતા. પ્રારંભિક સંપૂર્ણ કથામાં જ્યારે ઇન્દ્ર તેના પતિના વેશમાં આવે છે ત્યારે અહલ્યા તેના વેશપલટાને જુએ છે પરંતુ તેમ છતાં તેને સ્વીકારે છે. હિંદુ ધર્મમાં અહલ્યાને પંચકન્યા ("પાંચ કુમારિકાઓ")માંની પ્રથમ તરીકે બિરદાવવામાં આવે છે, જે સ્ત્રી પવિત્રતાના આદર્શરૂપ છે.

(આગળ વાંચો...)

અથવા બધા ઉમદા લેખો જોઈ જુઓ.



ગુજરાતી (યુનિકોડ) લેખન સહાયતા
* ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું તે અંગેની માહિતી અંગ્રેજી વિકિપીડિયાનાં ભારતીય લિપીનો કમ્પ્યુટર પર ઉપયોગ કરવાનાં પૃષ્ઠ પર આપેલી છે.
  • અન્ય વિકિપીડિયન સ્વયંસેવકો સાથે વાત કરવા Freenode પર #wikimedia-in ચૅનલ પર જાઓ.
  • યુનિકોડમાં ગુજરાતી અક્ષરોના ગણ માટે યુનિકોડ સંસ્થાની વેબસાઈટ પર આ દસ્તાવેજ જુઓ.
  • માઇક્રોસોફ્ટનું ગુજરાતી (તથા અન્ય ભારતીય ભાષાઓ માટેનું) ટેક્સ્ટ એડિટર (IME).
આજનું ચિત્ર
300
ધી મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ - યુ.એસ.એ. (અમેરિકા)ના ન્યુયોર્ક શહેરના સુવિખ્યાત મેનહટનમાં આવેલું સંગ્રહાલય.
વિકિપીડિયા અન્ય
  • ચોતરો — વિકિપીડિયા વિષયે વાતચીત કરવા.
  • સમાજ મુખપૃષ્ઠ — બુલેટિન બોર્ડ, પરિયોજનાઓ, સ્રોત અને વિકિપીડિયાનાં બહોળા કાર્યક્ષેત્રને આવરી લેતી પ્રવૃત્તિઓ.
  • સાઇટ સમાચાર — વિકિપીડિયા અને વિકિમીડિયા ફાઉન્ડેશન પરનાં લેખ, સમાચાર અને પ્રેસ નોંધો, પ્રચાર-પ્રસાર કાર્યક્રમોના અહેવાલ.
  • દૂતાવાસ — ગુજરાતી સિવાયની અન્ય ભાષાઓમાં વિકિપીડિયા સંલગ્ન સંવાદ માટે.
વિકિપીડિયા બંધૂ પ્રકલ્પ
ઢાંચો:વિકિપીડિયા બંધૂ પ્રકલ્પ