(Go: >> BACK << -|- >> HOME <<)

લખાણ પર જાઓ

મુખપૃષ્ઠ

વિકિપીડિયામાંથી
Mikiofpersia (ચર્ચા | યોગદાન) દ્વારા ૨૧:૨૭, ૨૩ મે ૨૦૧૧ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો

શુભ રાત્રી
વિકિપીડિયા પર તમારું સ્વાગત છે. વિકિપીડિયા મુક્ત વિશ્વકોશ છે જેમાં બધા લખી શકે છે.

આ ગુજરાતી આવૃત્તિ છે જેની શરૂઆત જુલાઈ ૨૦૦૪માં થઈ. અત્યાર સુધીમાં અહીં ૩૦,૪૦૨ લેખો લખાઈ ચુક્યા છે.

જે તે મૂળાક્ષરથી શરૂ થતા બધાં જ લેખો જોવા માટે તેના પર ક્લિક કરો
૦-૯ અં
શ્રેણી ક્ષ ત્ર જ્ઞ શ્ર અઃ


વિકિ લવ્સ વુમન ૨૦૨૧

વિકિ લવ્સ વીમેન સાઉથ એશીયા ૨૦૨૧
સપ્ટેમ્બર ૧ - સપ્ટેમ્બર ૩૦, ૨૦૨૧ વિગતે જોવા માટે!
બાજરીગુજરાતમાં ઘઉં પછી સૌથી વધુ ખવાતા ધાન્યોમાંનું એક છે.

બાજરો કે બાજરી (અંગ્રેજી:Pearl millet, વૈજ્ઞાનિક નામ: Pennisetum glaucum) એ બાજરાની બહોળાપણે ઉગાડવામાં આવતી જાત છે. જે ભારતીય ઉપખંડમાં પ્રાગૈતિહાસીક સમયથી ઉગે છે. સામાન્યપણે એ સ્વિકારવામાં આવેલું છે કે બાજરાની આ જાત આફ્રીકામાં ઉત્પન થયેલી અને ત્યાંથી ભારતમાં આવી. અગાઉનાં પુરાતત્વીય દસ્તાવેજો અનુસાર ઇ.પૂ. ૨૦૦૦માં બાજરાની આ જાત ભારતમાં આવી હશે. બાજરો સુકા કે ઓછા પાણીવાળા વિસ્તારોમાં, ઓછી ઉપજાઉ જમીનમાં અને ઉચ્ચ તાપમાનમાં ઉત્પાદન માટે અનુકુળ છે. પોતાની પ્રતિકુળ સ્થીતિને અનુકુલન સાધવાની પ્રકૃતિને કારણે, તે જ્યાં અન્ય ધાન્ય પાકો, જેવાકે મકાઈ અને ઘઉં ન ઉગી શકે ત્યાં પણ ઉગે છે.

(આગળ વાંચો...)

અથવા બધા ઉમદા લેખો જોઈ જુઓ.



ગુજરાતી (યુનિકોડ) લેખન સહાયતા
* ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું તે અંગેની માહિતી અંગ્રેજી વિકિપીડિયાનાં ભારતીય લિપીનો કમ્પ્યુટર પર ઉપયોગ કરવાનાં પૃષ્ઠ પર આપેલી છે.
  • અન્ય વિકિપીડિયન સ્વયંસેવકો સાથે વાત કરવા Freenode પર #wikimedia-in ચૅનલ પર જાઓ.
  • યુનિકોડમાં ગુજરાતી અક્ષરોના ગણ માટે યુનિકોડ સંસ્થાની વેબસાઈટ પર આ દસ્તાવેજ જુઓ.
  • માઇક્રોસોફ્ટનું ગુજરાતી (તથા અન્ય ભારતીય ભાષાઓ માટેનું) ટેક્સ્ટ એડિટર (IME).
આજનું ચિત્ર
300
૧૮૫૭ના વિપ્લવ દરમ્યાન લખનૌના કૈસર બાગને પુનઃકબજામાં લીધા બાગ તેને લૂંટી રહેલા અંગ્રેજ સૈનિકોનું ચિત્રણ (સ્ટીલ કોતરણી, ૧૮૫૦નો દાયકો)
વિકિપીડિયા અન્ય
  • ચોતરો — વિકિપીડિયા વિષયે વાતચીત કરવા.
  • સમાજ મુખપૃષ્ઠ — બુલેટિન બોર્ડ, પરિયોજનાઓ, સ્રોત અને વિકિપીડિયાનાં બહોળા કાર્યક્ષેત્રને આવરી લેતી પ્રવૃત્તિઓ.
  • સાઇટ સમાચાર — વિકિપીડિયા અને વિકિમીડિયા ફાઉન્ડેશન પરનાં લેખ, સમાચાર અને પ્રેસ નોંધો, પ્રચાર-પ્રસાર કાર્યક્રમોના અહેવાલ.
  • દૂતાવાસ — ગુજરાતી સિવાયની અન્ય ભાષાઓમાં વિકિપીડિયા સંલગ્ન સંવાદ માટે.
વિકિપીડિયા બંધૂ પ્રકલ્પ
ઢાંચો:વિકિપીડિયા બંધૂ પ્રકલ્પ