(Go: >> BACK << -|- >> HOME <<)

લખાણ પર જાઓ

ઘંબુ તીર્થ (જૈન)

વિકિપીડિયામાંથી
Addbot (ચર્ચા | યોગદાન) (Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q2732893 (translate me)) દ્વારા ૦૧:૨૪, ૯ માર્ચ ૨૦૧૩ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)

ઘંબૂ તીર્થ ગુજરાત રાજ્યના મહેસાણામાં સ્થિત છે. આ લોકપ્રિય જૈન તીર્થસ્થળ મહેસાણા જિલ્લાના ઘંબૂ ખાતે આવેલું છે. ગંબીરા પાર્શ્‍વનાથને સમર્પિત આ તીર્થ અહીંનું મુખ્ય આકર્ષણ છે. અહીં તીર્થ યાત્રિયો માટે રોકાણ કરવા માટેની વ્યવસ્થા છે. દર વર્ષે હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓનું અહીં આગમન થાય છે.