ઈટરબિયમ

વિકિપીડિયામાંથી
Gubot (ચર્ચા | યોગદાન) (રોબોટ ઉમેરણ {{આવર્ત કોષ્ટક}}) દ્વારા ૧૬:૧૮, ૨૬ મે ૨૦૧૩ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)

ઈટરબિયમ એ એક રાસાયણિક તત્વ છે તેની સંજ્ઞા Yb અને અનુ ક્રમાંક ૭૦ છે. આ લેંથેનાઈડ્ઝ શ્રેણીની એક મૃદુ ચળકતી દુર્લભ પાર્થિવ ધાતુ છે. આ ધાતુ ગેડોલિનાઈટ, મોનેઝાઈટ અને ક્સેનોમાઈટ નામની ખનિજમાંથી મળી આવે છે. આ ધાતુ ક્યારેક ઈટ્રીયમ સાથે મિશ્ર કરી પોલાદમામ્ વપરાય છે. પ્રાકૃતિક સ્થિર ઈટરબિયમ સમસ્થાનિક એ સાત સમસ્થાનિકોનું મિશ્રણ છે. ઈટરબિયમ -૧૬૯ એ કૃત્રિમ રીતે તૈયાર કરાતો સમસ્થાનિક છે જે ગામા કિરણોના સ્ત્રોત તરીકે વપરાય છે.