(Go: >> BACK << -|- >> HOME <<)

લખાણ પર જાઓ

વાસ્કો દ ગામા

વિકિપીડિયામાંથી
EmausBot (ચર્ચા | યોગદાન) (r2.7.2+) (રોબોટ ઉમેરણ: pms:Vasco da Gama) દ્વારા ૦૫:૩૭, ૨૧ જાન્યુઆરી ૨૦૧૩ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
વાસ્કો દ ગામા
જન્મની વિગત૧૪૬૦
સીન્સ, આલેન્ટેઓ, પોર્ચુગલ
મૃત્યુ૨૪ ડિસેમ્બર ૧૫૨૪ (ઉમર ૬૪ વર્ષ)
વ્યવસાયઅન્વેષક

યુરોપથી ભારત આવેલ પ્રથમ વહાણના કપ્તાન, સફળ અન્વેષક વાસ્કો દ ગામા(પોર્ચુગીઝઃ ˈvaʃku dɐ ˈɡɐmɐ) નો જન્મ પોર્ટુગલમાં ૧૪૬૦ના વર્ષમાં થયો હતો. પોર્ટુગલ હેઠળના તાબાના ભારતમાં ટુકા સમયગાળા માટે તેઓ ૧૫૨૪માં વાઇસરોય નીમાયા હતા.