(Go: >> BACK << -|- >> HOME <<)

લખાણ પર જાઓ

ભારતના રાષ્ટ્રપતિ

વિકિપીડિયામાંથી
Chinmaya (ચર્ચા | યોગદાન) દ્વારા ૦૩:૫૫, ૨૦ મે ૨૦૦૫ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો

ભારતના રાષ્ટ્રપતિઓ

ક્રમ નામ શપથ ગ્રહણ આખરી દિવસ
01 ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જાન્યુઆરી ૨૬, ૧૯૫૦ મે ૧૩, ૧૯૬૨
02 ડૉ. સર્વોપલ્લી રાઘાકૃષ્ણન મે ૧૩, ૧૯૬૨ મે ૧૩, ૧૯૬૭
03 ડૉ. ઝાકીર હુસૈન મે ૧૩, ૧૯૬૭ મે ૩, ૧૯૬૯
* વરાહગીરી વેંકટા ગીરી મે ૩, ૧૯૬૯ જુલાઇ ૨૦, ૧૯૬૯
* મહમ્મદ હિદાયતુલ્લાહ જુલાઇ ૨૦, ૧૯૬૯ ઑગષ્ટ ૨૪, ૧૯૬૯
04 વરાહગીરી વેંકટા ગીરી ઑગષ્ટ ૨૪, ૧૯૬૯ ઑગષ્ટ ૨૪, ૧૯૭૪
05 ફકરૂદ્દીન અલી અહમદ ઑગષ્ટ ૨૪, ૧૯૭૪ ફૅબ્રૂઆરી ૧૧, ૧૯૭૭
* બાસ્સપ્પા ડાનપ્પા જત્તી ફૅબ્રૂઆરી ૧૧, ૧૯૭૭ જુલાઇ ૨૫, ૧૯૭૭
06 નિલમ સંજીવ રેડ્ડી જુલાઇ ૨૫, ૧૯૭૭ જુલાઇ ૨૫, ૧૯૮૨
07 ગિયાની ઝૈલ સીંઘ જુલાઇ ૨૫, ૧૯૮૨ જુલાઇ ૨૫, ૧૯૮૭
08 રામસ્વામી વેંકટરામન જુલાઇ ૨૫, ૧૯૮૭ જુલાઇ ૨૫, ૧૯૯૨
09 ડૉ. શંકર દયાલ શર્મા જુલાઇ ૨૫, ૧૯૯૨ જુલાઇ ૨૫, ૧૯૯૭
10 કોચેરીલ રામન નારાયણન જુલાઇ ૨૫, ૧૯૯૭ જુલાઇ ૨૫, ૨૦૦૨
11 ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ જુલાઇ ૨૫, ૨૦૦૨ સત્તા પર

* કાર્યવાહક