(Go: >> BACK << -|- >> HOME <<)

લખાણ પર જાઓ

ચંબા

વિકિપીડિયામાંથી
Bodhisattwa (ચર્ચા | યોગદાન) ((GR) File renamed: File:Chamba Temples.jpgFile:Laxminarayan temple of Chamba.jpg Criterion 2) દ્વારા ૦૨:૫૨, ૫ ઓક્ટોબર ૨૦૧૫ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)
ચંબા નગરમાં આવેલું લક્ષ્મીનારાયણનું મંદિર

ચંબા ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યના ચંબા જિલ્લામાં આવેલું નગર છે. ચંબા નગરમાં ચંબા જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે.

આ નગર રમણીય મંદિરો તેમ જ હસ્તકલા માટે જગતભરમાં નામના ધરાવે છે. રાવી નદીના કિનારે ૯૯૬ મીટરની ઉંચાઇ પર આવેલું ચંબા નગર પહાડોના રાજાઓની પ્રાચીન રાજધાનીનું નગર હતું.